Sunday 20 August 2017

Good News 2017

Shantipara Village Next Festival (Ganesh Chaturthi)

Ganpati Bappa Morya

સમગ્ર શાંતીપરા ગામ દ્વારા આગામી તારીખ :- ૨૫-૦૮-૨૦૧૭ ને શુક્રવારના રોજ ગણેશ ચતુર્થી છે ત્યારે સવારના ગણેશ સ્થાપના છે તેમજ સાંજના ભાડા ગામનું પ્રખ્યાત ખોળીયાર રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. અને ભાદરવા માસના પ્રથમ સોમવારે તારીખ:- ૨૮-૦૮-૨૦૧૭ ના રોજ ગણેશ વિસર્જનનું આયોજન કરેલ છે તો સૌ લોકોને સમસ્ત શાંતીપરા ગામ વતી ભાવભર્યું આમંત્રણ છે.

The entire Shantipra village is due on date: - Ganesh Chaturthi is on Friday 25-08-2017, Ganesha is established in the morning and the famous Khalayar Ramamandal is organized in the evening rental village. And on the first Monday of the month of Bhadarwa: Ganesh Visarjan is organized on 28-08-2017 and everyone is a very inviting devotee on behalf of Shantipara village.

No comments:

Post a Comment