શાંતીપરા ગામમાં આવતી કાલે (તારીખ:-૨૨-૦૮-૨૦૧૭) સવારે ૧૧:૦૦ વાગે સરકાર દ્વારા ઉકાળાનું આઓજન કરવામાં આવ્યું છે.
સ્વાઇન ફ્લુ જેવા ભયાનક રોગ સામે રક્ષણ મેળવવા માટે ઉકાળાનું આઓજન કરેલ છે તો બધા ગામજનોને ભાગ લેવા વિનંતિ છે.
સ્થળ :- શાંતીપરા પ્રાથમિક શાળા (ગામમાં)
સમય :- સવારે ૧૧:૦૦ વાગે
No comments:
Post a Comment